ગુજરાત રાજપુત હિતવધઁક મંડળ દ્વારા ૧૩/૧૦/૨૦૧૯ ને રવિવાર ને શરદપુનમના રોજ એક સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે . તો આ સ્નેહસંમેલન મા રાજપુત સમાજના દરેક વ્યકિત ને હાદિક આમંત્રણ છે . આ સ્નેહસંમેલન ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે . તો આ વ્યવસ્થા જાળવવા તથા સંસ્થા પણ આર્થિક બોજો ભારણ ના પડે એ હેતુ થી વ્યકિત દીઠ ૧૦૦ રુપીયા ના પાસની વ્યવસ્થા કરવામાં આવી છે . તો સ્નેહસંમેલન મા જોડાવા માંગતા રાજપુત સમાજના દરેક વ્યકિત ને સમયસર પાસ મેળવી લેવા વિનંતી
તારીખ : ૧૩/૧૦/૨૦૧૯ રવિવાર
સમય : ૫-૩૦ થી ૯
સ્થળ : રાજપુત છાત્રાલય
પાસ મેળવવા સંપક કરો :
– અનસુયાબા રણા ૯૯૨૪૫૯૯૭૭૮
– સંગીતાબા રણા ૯૪૨૭૧૧૫૫૨૩
– નેહાબા પરમાર ૮૧૫૩૯૧૫૪૬૮
– કિતીઁબા રાજ ૯૯૦૪૧૯૫૯૫૨
– અરુણાબા યાદવ ૮૩૨૦૧૮૯૪૧૨
– શર્મિષ્ઠાબારાજ ૯૭૨૭૭૧૭૬૧૩
– હિરલબા ગોહીલ ૯૭૨૩૪૨૮૮૨૪
તથા રાજપુત છાત્રાલય પરથી પણ પાસ મેળવી શકાશે
નોંધ: પાસ મેળવાની છેલ્લી તારીખ ૧૨/૧૦/૨૦૧૯ ને શનિવાર રહેશે . ત્યારબાદ પાસ આપવામા આવશે નહિ.