TreeTree

જય માતાજી જય સોમનાથ

પ્રવર્તમાન પરિસ્થિતિમાં સંગઠિત થઈને રહેવું એ તમામ સમાજ, જ્ઞાતિ, વર્ણ, સમૂહ, બધા જ માટે ખુબ અનિવાર્ય થઇ ગયું હોઈ ત્યારે, જિલ્લા કક્ષાએ સમાજના ઉત્થાન માટે લેવાયેલા તમામ નિર્ણયોનો ફાયદો, સમાજની હરોળમાં ઉભા રહેલા છેલ્લા રાજપૂત મિત્ર સુધી પહોંચાડવા ના હેતુને અવરોધ પહોંચાડતું કોઈક કારણ હોઈ તો એ છે સંપર્કહીનતા અને માહિતીનો અભાવ.

હવે બીમારી આપણી હોઈ તો દવા પણ આપણે જ કરવી પડે; અને એ જ હેતુથી જિલ્લામાં વસતા તમામ રાજપૂત મિત્રો માટે એક ઓનલાઇન સર્વે કરવામાં આવી રહ્યો છે; જેનો ભાગ બની પોતાના ગામ, ફળિયા, સોસાયટી, વિસ્તાર, શહેરમાં રહેતા રાજપૂત પરિવારના તમામ સભ્યોની માહિતીને આંગળી ના ટેરવે માત્ર ગણતરીની મિનિટોમાં ઉપલબ્ધ કરાવવાના હેતુથી નીચે આપેલ તમામ માહિતીને સમજી વિચારીને, ભરી-ભરાવીને સમાજના આ ભગીરથ યજ્ઞમાં સહભાગી થવા તમામ કાર્યકર મિત્રોને સહલાગણી વિનંતી છે.

    પરિવારના મુખ્ય સભ્યનું નામ (Name of Family Main member) *

    હાલ નું સરનામુ (Current Address)*

    મૂળ વતન ( Native )*

    વોટ્સએપ ( Whatsapp )*

    સંપર્ક નંબર ( Mobile )*

    કુટુંબની વાર્ષિક આવક

    ઇમેઇલ ( Email )

    ગોત્ર*

    પરિવાર ના વ્યક્તિઓની સંખ્યા*

    વ્યક્તિ/પરિવાર ની સંપૂર્ણ માહિતી

    પુરૂ નામ                     

    જાતિ     

    જન્મ તારીખ

    શૈક્ષણિક            

    વૈવાહિક સ્થિતિ

    પ્રવૃત્તિ    

    પ્રવૃત્તિ ની વિગત    

    મૂળ વતન  

    મોસાળ     

    વોટ્સએપ નં

    ઉપર ભરેલી માહિતીની ખરાઈ કરવા હેતુ, સંસ્થાના ખરાઈ કરનાર વ્યક્તિ નું નામ અને મો. નંબર*

    શું આપ શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ઘક મંડળ, ભરૂચ ના આજીવન સભ્ય છો ? *

    હું સમાજનો એક જવાબદાર અને કર્તવ્યનિષ્ઠ નાગરિક છું અને ઉપરોક્ત ભરવામાં આવેલી તમામ વિગતો મારા સત્ય અને ચકાસણી ને આધીન છે. આથી આપેલ તમામ વિગતોમાંથી જો કોઇ માહિતી ખોટી નીકળશે, તો તેના માટે જવાબદાર હું પોતે હોઇશ.*

    હું સ્વીકારું છું.